વતનની યાદો માં ટહેલતા મનના હૃદયંગમ સ્પંદનો
સાદ કરે છે સીમાડા,
કોક દી તો ભૂલા પડો ગામમાં,
ગામની શેરીઓ, ખેતરની કેડીઓ,
ગામનો ચબુતરો ને ગામની એ ભાગોળ હજુયે ત્યાં તમારી વાટ જુવે છે.
બાળપણ ની યાદો નો પટારો હજુયે ખુલો છે,
એ યાદોના પટારાને ફેંદવા કોક દી તો ભૂલા પડો ગામમાં
- કેતન રાણા
![]() |
| બાગ બગીચા, અને વૃક્ષોથી ભરપુર ભૂમિ એટલે મારી ખેતીવાડી, |


3 comments:
Nicely written. It reminded me about my childhood.
નીલેશભાઈ, તમારો ખુબ ખુબ આભાર, તમે આપેલું પ્રોત્સાહન મને વધુ લખવા ઉત્તેજિત કરશે અને આપણી માતૃભાષામાં મારા વિચારોને રજુ કારવામાં કરવામાં મદદરૂપ નીવડશે..
ખૂબ સરસ............
છેલ્લો ફોટો કઈ જગ્યા નો છે?
Post a Comment