જયારે જયારે પણ ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરું છું ત્યારે સરદાર પટેલ સ્કુલની યાદ આવી જાય છે, યાદ આવે છે એ ગુજરાતી નો પીડીયર, ગુજરાતી ના સાહેબ બચુભાઈ (જયારે જોઈએ છીએ કે) યાદ આવે છે એ પરીક્ષામાં લખેલા નિબંધો..... એક ગુજરાતી ને ત્યારેજ સંતોશનો ઓડકાર આવેજયારે એને ગુજરાતી માં પોતાની જાતને વર્ણવવાનો મોકો મળે, વિવિધ પરદેશી વાનગીઓની વચ્ચે એને ગુજરાતી થાળી મળે. ખરેખર ભાષા માનવી નું મૂળ છે, ભાષા માનવી ને તેના વતનની યાદો સાથે ગાઢ રીતે બાંધી રાખતી એક અનન્ય ગાંઠ છે.
- કેતન રાણા
- કેતન રાણા




No comments:
Post a Comment